ગ્રેચ્યુટી – Gratuity શું છે?

ગ્રેચ્યુટી એ એક લાભ છે જે પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી એક્ટ 1972 હેઠળ ચૂકવાય છે. ગ્રેચ્યુટી એ કંપનીમાં આપવામાં આવતી સેવાઓ માટે કર્મચારીને નિવૃત્તિ અથવા સ્વૈચ્છિક રાજીનામા પછી એકવારમાં ચૂકવવામાં આવતી રકમ છે. જો કે, ગ્રેચ્યુટી ફક્ત એવા કર્મચારીઓને જ ચૂકવવામાં આવે છે જેઓ કંપની સાથે 5 અથવા તેથી વધુ વર્ષો પૂર્ણ કરે છે. કંપની કર્મચારીઓને…

Read More

કોરોના વાયરસથી સાવચેત કેવી રીતે રહેવું?

ચીનમાં બે મહીનાના હાહાકાર પછી હવે ભારતમાં કોરોના વાયરસની બીક પેઠી હોય તેવું લાગે છે. આમ તો શરુઆતના ત્રણ કેસતો બહુ જલદી આવી ગયા અને સચવાઈ ગયા. ખરી અસર હવે ચાલુ થઇ છે. આ લખાય છે ત્યાં સુધીમાં ૨૮ કેસ સત્તાવાર રીતે જાહેર થયેલ છે. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એ કોરોના વાયરસથી સાવચેતી માટે મુળભૂત…

Read More

ક્રેડિટ સ્કોર – Credit Score શું છે?

શાહબુદ્દીન રાઠોડ સાહેબ ની એક પ્રખ્યાત રમુજ છે,મથુર ને જોવા માટે દીકરી વાળા આવ્યા.દીકરી વાળા – દીકરાની લાયકાત શું છે?શાહબુદ્દીન રાઠોડ – દીકરો ઉંમર લાયક છે! મથુરનું જે થયું હોય તે ખરું, પણ જીવન ના દરેક વિષયમાં લાયકાત નું ઘણું મહત્વ હોય છે. ક્રેડિટ સ્કોર એ વ્યક્તિની સમયસર ઉધાર પરત કરવાની ટેવ પર આધારિત એક…

Read More

નિર્મલાતાઈની બજેટ ૨૦૨૦-૨૧ની ગૂગલી! જુની કે નવી ટેક્ષ પદ્ધતિ?

નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે બજેટ રજુ થઈ ચુક્યુ છે. છેલ્લા ૬ વર્ષથી ટેક્ષ સ્લેબમાં સરકારે કોઇ ખાસ ફેરફારો કર્યા નથી. પણ આ વખતે સરકારે ધુળ કાઢી નાખી! લાંબા સમયથી અલગ-અલગ સરકારના નાણામંત્રીઓ ડાયરેક્ટ ટેક્ષ કોડ – Direct tax Code (DTC) ની વાતો કરતા હતા. DTC છે બહુ સરળ, કોઈ એગ્ઝેંપ્શન(કર લાભ) નહી, કોઈ ટેક્ષ માફી…

Read More

કે.વાય.સી – KYC શું છે?

આપ જ્યારે પણ કોઇ નાણાકીય સંસ્થા સાથે રોકાણ/ઉધાર નો વ્યવહાર કરવા ઇચ્છો છો ત્યારે પ્રક્રિયાની શરુઆત KYCથી થાય છે. અંગ્રેજીમાં KYC નું વિસ્તરણ Know Your Customer થાય. ગુજરાતીમાં અનુવાદ કરો તો આપના ગ્રાહકને જાણો થાય. અહીંયા જાણવાનો અર્થ ગ્રાહકની ઓળખ-પરખ કરવાનો થાય છે. મોટાભાગના લોકોનું માનવું હોય છે કે KYCનો ઉપયોગ ગ્રાહકની માત્ર ઓળખાણ માટે…

Read More

શુભારંભ!

મારામાં નાનપણથી જ બે ગુણોનું સિંચન બહુ સારી રીતે થયું – ચોક્સાઇ તથા આત્મનિર્ભરતા. જ્યારે કમાતો થયો અને પ્રથમ વર્ષે કંપનીએ TDS (Tax Deducted at Source) તરીકે ઇન્કમ ટેક્ષ કાપ્યો ત્યારે ખબર પડી કે ટેક્ષ આયોજન કરવું પડે. ટેક્ષ અયોજન શીખતા શીખતા ખબર પડી કે જીવનમાં નાણાકીય આયોજન પણ જરૂરી છે. અને નાણાકીય આયોજન માટે…

Read More