ક્રેડિટ સ્કોર – Credit Score શું છે?

શાહબુદ્દીન રાઠોડ સાહેબ ની એક પ્રખ્યાત રમુજ છે,મથુર ને જોવા માટે દીકરી વાળા આવ્યા.દીકરી વાળા – દીકરાની લાયકાત શું છે?શાહબુદ્દીન રાઠોડ – દીકરો ઉંમર લાયક છે! મથુરનું જે થયું હોય તે ખરું, પણ જીવન ના દરેક વિષયમાં લાયકાત નું ઘણું મહત્વ હોય છે. ક્રેડિટ સ્કોર એ વ્યક્તિની સમયસર ઉધાર પરત કરવાની ટેવ પર આધારિત એક…

Read More

કે.વાય.સી – KYC શું છે?

આપ જ્યારે પણ કોઇ નાણાકીય સંસ્થા સાથે રોકાણ/ઉધાર નો વ્યવહાર કરવા ઇચ્છો છો ત્યારે પ્રક્રિયાની શરુઆત KYCથી થાય છે. અંગ્રેજીમાં KYC નું વિસ્તરણ Know Your Customer થાય. ગુજરાતીમાં અનુવાદ કરો તો આપના ગ્રાહકને જાણો થાય. અહીંયા જાણવાનો અર્થ ગ્રાહકની ઓળખ-પરખ કરવાનો થાય છે. મોટાભાગના લોકોનું માનવું હોય છે કે KYCનો ઉપયોગ ગ્રાહકની માત્ર ઓળખાણ માટે…

Read More