કે.વાય.સી – KYC શું છે?

આપ જ્યારે પણ કોઇ નાણાકીય સંસ્થા સાથે રોકાણ/ઉધાર નો વ્યવહાર કરવા ઇચ્છો છો ત્યારે પ્રક્રિયાની શરુઆત KYCથી થાય છે. અંગ્રેજીમાં KYC નું વિસ્તરણ Know Your Customer થાય. ગુજરાતીમાં અનુવાદ કરો તો આપના ગ્રાહકને જાણો થાય. અહીંયા જાણવાનો અર્થ ગ્રાહકની ઓળખ-પરખ કરવાનો થાય છે. મોટાભાગના લોકોનું માનવું હોય છે કે KYCનો ઉપયોગ ગ્રાહકની માત્ર ઓળખાણ માટે…

Read More