નિર્મલાતાઈની બજેટ ૨૦૨૦-૨૧ની ગૂગલી! જુની કે નવી ટેક્ષ પદ્ધતિ?

નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે બજેટ રજુ થઈ ચુક્યુ છે. છેલ્લા ૬ વર્ષથી ટેક્ષ સ્લેબમાં સરકારે કોઇ ખાસ ફેરફારો કર્યા નથી. પણ આ વખતે સરકારે ધુળ કાઢી નાખી! લાંબા સમયથી અલગ-અલગ સરકારના નાણામંત્રીઓ ડાયરેક્ટ ટેક્ષ કોડ – Direct tax Code (DTC) ની વાતો કરતા હતા. DTC છે બહુ સરળ, કોઈ એગ્ઝેંપ્શન(કર લાભ) નહી, કોઈ ટેક્ષ માફી…

Read More